જો સદિશ $ \overrightarrow A = 2\hat i + 4\hat j - 5\hat k $ ,હોય તો સદીશનો દિશાકીય cosine કેટલો થાય?

  • A
    $ \frac{2}{{\sqrt {45} }},\frac{4}{{\sqrt {45} }}\,$અને$\,\frac{{ - \,{\rm{5}}}}{{\sqrt {{\rm{45}}} }} $
  • B
    $ \frac{1}{{\sqrt {45} }},\frac{2}{{\sqrt {45} }}\,$અને$\,\frac{{\rm{3}}}{{\sqrt {{\rm{45}}} }} $
  • C
    $ \frac{4}{{\sqrt {45} }},\,0\,$અને$\,\frac{{\rm{4}}}{{\sqrt {45} }} $
  • D
    $ \frac{3}{{\sqrt {45} }},\frac{2}{{\sqrt {45} }}\,$અને$\,\frac{{\rm{5}}}{{\sqrt {{\rm{45}}} }} $

Similar Questions

પરિણામી અદિશનું મૂલ્ય શૂન્ય મેળવવા માટે સમાન મૂલ્યના ઓછામાં ઓછા કેટલા સદિશ જરૂરી છે?

દ્વિ-પરિમાણમાં સદિશનું વિભાજન સમજાવો. અથવા સદિશનું તેના લંબઘટકોમાં વિભાજન સમજાવો. 

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ત્રણ સદિશોનો સરવાળો શૂન્ય છે. $\mathop {OB}\limits^ \to  \,\,{\text{& }}\,\,\mathop {OC}\limits^ \to  $ સદીશનું મૂલ્ય શું હશે ?

સમક્ષિતિજથી $ 60^°$ ના ખૂણે બળ લાગે છે. જો તેનો સમક્ષિતિજ ઘટક $40\, N$ હોય તો શિરોલંબ ઘટકની ગણતરી ......$N$ થાય છે.

$3\,\hat i + \hat j + 2\,\hat k$ સદીશની $XY$ સમતલમાં લંબાઈ કેટલી હશે?