જો $f(x) = x^3 - 10x^2 + 200x - 10$ હોય,તો

  • A
    $f(x)$ એ $(-\infty, 10]$ માં ઘટતું વિધેય છે અને $[10, \infty)$ માં વધતું વિધેય છે
  • B
    $f(x)$ એ $(-\infty, 10]$ માં વધતું વિધેય છે અને $[10, \infty)$ માં ઘટતું વિધેય છે
  • C
    $f(x)$ એ આખી વાસ્તવિક સંખ્યા રેખા પર વધતું વિધેય છે
  • D
    $f(x)$ એ આખી વાસ્તવિક સંખ્યા રેખા પર ઘટતું વિધેય છે

Explore More

Similar Questions

$\triangle ABC$ માં,બાજુઓ $AB, BC$ અને $CA$ ના મધ્યબિંદુઓ અનુક્રમે $(l, 0, 0), (0, m, 0)$ અને $(0, 0, n)$ છે. તો,$\frac{AB^2+BC^2+CA^2}{l^2+m^2+n^2}$ ની કિંમત શોધો.

નીચેનામાંથી કયો ગુણધર્મ બોરોનની અસામાન્ય (એનોમેલસ) વર્તણૂંકને સમર્થન આપતો નથી?

જો $\alpha$ અને $\beta$ એ $x^2-2x+4=0$ ના બીજ હોય,તો $\alpha^6+\beta^6$ ની કિંમત શોધો.

એક ઉભો થાંભલો બે ભાગનો બનેલો છે,જેમાં નીચેનો ભાગ આખા થાંભલાનો ત્રીજો ભાગ છે. થાંભલાના પાયામાંથી પસાર થતા સમક્ષિતિજ સમતલમાં $20 \ m$ દૂર આવેલા એક બિંદુએ,થાંભલાનો ઉપરનો ભાગ એક ખૂણો આંતરે છે જેનો ટેન્જન્ટ $\frac{1}{2}$ છે. થાંભલાની શક્ય ઊંચાઈઓ કેટલી છે?

નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ એમિનો એસિડનું વ્યુત્પન્ન છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo