નીચેનામાંથી કયો ગુણધર્મ બોરોનની અસામાન્ય (એનોમેલસ) વર્તણૂંકને સમર્થન આપતો નથી?

  • A
    નાનું કદ
  • B
    ઊંચી વિદ્યુતઋણતા
  • C
    ઊંચી આયનીકરણ ઉર્જા
  • D
    ટ્રાયહેલાઇડનું નિર્માણ

Explore More

Similar Questions

$z^3+\bar{z}=0$ માટે ઉકેલોની સંખ્યા કેટલી છે?

જો $f(0)=0, f(1)=1, f(2)=2$ અને $x=3, 4, 5, \ldots$ માટે $f(x)=f(x-2)+f(x-3)$ હોય,તો $f(9)$ ની કિંમત શોધો.

વર્તુળનું સમીકરણ જે ઉગમબિંદુમાંથી પસાર થાય છે અને $x^2+y^2-6x+8=0$ તથા $x^2+y^2-2x-2y-7=0$ વર્તુળોને લંબછેદી રીતે છેદે છે,તે શોધો.

એક સમતલ $\pi$ એ $Z$-અક્ષ અને $X$-અક્ષ પર અનુક્રમે $3$ અને $4$ ના અંતઃખંડો બનાવે છે. જો $\pi$ એ $Y$-અક્ષને સમાંતર હોય,તો તેનું સમીકરણ શું છે?

એક વાહક વર્તુળાકાર લૂપને $B = 0.025 \, T$ ના સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે,જેનું સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબ છે. લૂપની ત્રિજ્યા $1 \, mm/s$ ના અચળ દરે ઘટે છે. જ્યારે ત્રિજ્યા $2 \, cm$ હોય ત્યારે પ્રેરિત $e.m.f.$ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo