જો $f(x) = \log \left[ {\frac{{1 + x}}{{1 - x}}} \right]$, તો $f\left[ {\frac{{2x}}{{1 + {x^2}}}} \right]  =$

  • A

    ${[f(x)]^2}$

  • B

    ${[f(x)]^3}$

  • C

    $2f(x)$

  • D

    $3f(x)$

Similar Questions

વિધેય $f(x) = \frac{{\sqrt {1 - {x^2}} }}{{1 + \left| x \right|}}$ નો વિસ્તાર ......... છે.

જો $A = \left\{ {{x_1},{x_2},{x_3},.....,{x_7}} \right\}$ અને $B = \left\{ {{y_1},{y_2},{y_3}} \right\}$ મા અનુક્રમે સાત અને ત્રણ ભિન્ન સભ્યો હોય તો વિધેય $f:A \to B$ ની કુલ સંખ્યા ..... મળે કે જેથી વિધેયો વ્યાપત થાય જ્યા ત્રન સભ્યો $x$ ન એ ગણ $A$ મા એવા છે કે જેથી $f(x) = {y_2}$ થાય

વિધેય $y = f(x)$ નો આલેખ $x = 2$ ને સમિત હોય તો

  • [AIEEE 2004]

ધારો કે $S =\{1,2,3,4,5,6\}$ અને $P ( S )$ એ $S$ નો ઘાતગણ દર્શાવે છે.તો જયારે $n < m$ હોય ત્યારે $f(n) \subset f(m)$ થાય તેવા એક-એક વિધેયો $f: S \rightarrow P(S)$ ની સંખ્યા $........$ છે.

  • [JEE MAIN 2023]

જો $f(x) = b{x^2} + cx + d$ અને $f(x + 1) - f(x) = 8x + 3$ હોય તો  $b$ અને $c$ ની કિમત મેળવો.