જો $\frac{x^2}{k-\frac{5}{2}}+\frac{y^2}{\frac{7}{3}-k}= 1$ ($k$ એ વાસ્તવિક સંખ્યા છે) એ અતિવલય (hyperbola) દર્શાવતું હોય,તો $k$ ની તમામ કિંમતોનો ગણ કયો છે?

  • A
    $\left(\frac{5}{2}, \infty\right)$
  • B
    $\left(\frac{7}{3}, \frac{5}{2}\right)$
  • C
    $\left(-\infty, \frac{7}{3}\right) \cup \left(\frac{5}{2}, \infty\right)$
  • D
    $R - \left[\frac{7}{3}, \frac{5}{2}\right]$

Explore More

Similar Questions

અતિવલય $H : x^{2}-2y^{2}=4$ ધ્યાનમાં લો. ધારો કે બિંદુ $P(4, \sqrt{6})$ આગળનો સ્પર્શક $x$-અક્ષને $Q$ માં અને નાભિલંબને $R(x_{1}, y_{1})$ માં મળે છે,જ્યાં $x_{1}>0$. જો $F$ એ $H$ ની નાભિ હોય જે બિંદુ $P$ ની નજીક હોય,તો $\Delta QFR$ નું ક્ષેત્રફળ ....... જેટલું થાય.

વક્ર $xy = c^2$ ને શું કહેવામાં આવે છે?

વિધાન: અતિવલય $9x^2 - 16y^2 = 9$ પરના બિંદુઓ $P(\frac{\pi}{4})$ અને $P(\frac{\pi}{3})$ વચ્ચેનું અંતર $\frac{1}{4} \sqrt{66 - 32\sqrt{2} - 18\sqrt{3}}$ છે.
કારણ: $x = a \cosh t, y = b \sinh t$ એ અતિવલય $\frac{x^2}{a^2} - \frac{y^2}{b^2} = 1$ ના પ્રચલ સમીકરણો છે.

અતિવલય $x^2 - 2y^2 - 2\sqrt{2}x - 4\sqrt{2}y - 6 = 0$ ની એક શાખા ધ્યાનમાં લો જેનું શિરોબિંદુ $A$ છે. ધારો કે $B$ એ તેના નાભિલંબનું એક અંત્યબિંદુ છે. જો $C$ એ બિંદુ $A$ ની સૌથી નજીકનું અતિવલયનું નાભિ હોય,તો ત્રિકોણ $ABC$ નું ક્ષેત્રફળ શોધો.

જો અતિવલય $\frac{x^2}{a^2}-\frac{y^2}{b^2}=1$ ના નાભિલંબ બીજા નાભિ આગળ $60^{\circ}$ નો ખૂણો આંતરે,તો અતિવલયની ઉત્કેન્દ્રતા કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo