જો $\frac{\sin(x+y)}{\sin(x-y)} = \frac{a+b}{a-b}$ હોય,તો $\frac{\tan x}{\tan y} = $

  • A
    $\frac{b}{a}$
  • B
    $\frac{a}{b}$
  • C
    $a$
  • D
    $a^b$

Explore More

Similar Questions

બે જહાજો એક જ સમયે એક બિંદુએથી બંદર છોડે છે. એક $3 \text{ km/h}$ ના વેગ સાથે ઉત્તર-પૂર્વ દિશામાં પૂર્વ દિશા સાથે $45^{\circ}$ નો ખૂણો બનાવે છે અને બીજું $4 \text{ km/h}$ ના વેગ સાથે દક્ષિણ-પૂર્વ દિશામાં પૂર્વ દિશા સાથે $15^{\circ}$ નો ખૂણો બનાવે છે. તો,બે કલાકના અંતે જહાજો વચ્ચેનું અંતર કેટલું હશે?

$\frac{\sin \theta + \sin 3 \theta}{\cos \theta + \cos 3 \theta}$ નું મૂલ્ય શું છે?

જો $\tan A + \tan B = x$ અને $\cot A + \cot B = y$ હોય,તો $\tan (A + B) =$

સાબિત કરો કે: $\sin x + \sin 3x + \sin 5x + \sin 7x = 4 \cos x \cos 2x \sin 4x$

જો $\frac{x}{\cos \alpha} = \frac{y}{\cos \left(\frac{2 \pi}{3} - \alpha\right)} = \frac{z}{\cos \left(\frac{2 \pi}{3} + \alpha\right)}$ હોય,તો $(x + y + z)$ ની કિંમત કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo