બે જહાજો એક જ સમયે એક બિંદુએથી બંદર છોડે છે. એક $3 \text{ km/h}$ ના વેગ સાથે ઉત્તર-પૂર્વ દિશામાં પૂર્વ દિશા સાથે $45^{\circ}$ નો ખૂણો બનાવે છે અને બીજું $4 \text{ km/h}$ ના વેગ સાથે દક્ષિણ-પૂર્વ દિશામાં પૂર્વ દિશા સાથે $15^{\circ}$ નો ખૂણો બનાવે છે. તો,બે કલાકના અંતે જહાજો વચ્ચેનું અંતર કેટલું હશે?

  • A
    $2 \sqrt{13}$
  • B
    $\sqrt{13}$
  • C
    $5$
  • D
    $10$

Explore More

Similar Questions

કિંમત શોધો: $\sin (\beta + \gamma - \alpha ) + \sin (\gamma + \alpha - \beta ) + \sin (\alpha + \beta - \gamma ) - \sin (\alpha + \beta + \gamma )$

જો $\cos (\theta+\phi)=\frac{3}{5}$ અને $\sin (\theta-\phi)=\frac{5}{13}$,જ્યાં $0 < \theta, \phi < \frac{\pi}{4}$,તો $\cot (2 \theta)$ ની કિંમત શોધો:

સાબિત કરો કે: $\frac{(\sin 7x + \sin 5x) + (\sin 9x + \sin 3x)}{(\cos 7x + \cos 5x) + (\cos 9x + \cos 3x)} = \tan 6x$

$(\cos \alpha + \cos \beta )^2 + (\sin \alpha + \sin \beta )^2 = $

$\alpha, \beta \in \left(0, \frac{\pi}{2}\right)$ માટે,ધારો કે $3 \sin (\alpha+\beta)=2 \sin (\alpha-\beta)$ અને એક વાસ્તવિક સંખ્યા $k$ એવી છે કે જેથી $\tan \alpha=k \tan \beta$ થાય. તો $k$ ની કિંમત શોધો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo