જો $\alpha, \beta, \gamma$ એ સમીકરણ $x^3-6x^2+11x-6=0$ ના બીજ હોય અને જો $a=\alpha^2+\beta^2+\gamma^2$,$b=\alpha\beta+\beta\gamma+\gamma\alpha$ અને $c=(\alpha+\beta)(\beta+\gamma)(\gamma+\alpha)$ હોય,તો નીચેનામાંથી કઈ અસમતા સાચી છે?

  • A
    $a < b < c$
  • B
    $b < a < c$
  • C
    $b < c < a$
  • D
    $c < a < b$

Explore More

Similar Questions

જો $p$ અને $q$ એ ઉગમબિંદુથી રેખાઓ $x \sec \theta - y \operatorname{cosec} \theta = a$ અને $x \cos \theta + y \sin \theta = a \cos 2 \theta$ ના લંબ અંતર હોય,તો

$Ca^{2+}$ આયન સાથે અષ્ટફલકીય સંકીર્ણ બનાવવા માટે કેટલા $EDTA$ અણુઓની જરૂર પડે છે?

સદિશ $\overrightarrow{A} = a_x \hat{i} + a_y \hat{j} + a_z \hat{k}$ નો $\hat{i} - \hat{j}$ ની દિશામાં ઘટક શોધો.

વામન ઘઉંનાં સૌ પ્રથમ શોધક કોણ હતા?

નીચેનામાંથી કયું લુઈસ એસિડ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo