જો $E, M, J$ અને $G$ અનુક્રમે ઉર્જા,દળ,કોણીય વેગમાન અને સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ અચળાંક દર્શાવતા હોય,તો $\frac{E J^2}{M^5 G^2}$ ના પરિમાણ સમાન પરિમાણ ધરાવતી રાશિ કઈ છે?

  • A
    સમય
  • B
    ખૂણો
  • C
    દળ
  • D
    લંબાઈ

Explore More

Similar Questions

$\int \frac{x^{49} \tan ^{-1}\left(x^{50}\right)}{1+x^{100}} d x = k\left(\tan ^{-1}\left(x^{50}\right)\right)^2 + c$ હોય,તો $k$ ની કિંમત શોધો.

$100\%$ મોડ્યુલેશન $(AM)$ માટે,કુલ વિકિરણિત પાવરનો ઉપયોગી ભાગ કેટલો છે?

$\hat{i}+2 \hat{j}+3 \hat{k}$ એ $-2 \hat{i}+3 \hat{j}+5 \hat{k}$ અને $7 \hat{i}-\hat{k}$ ને જોડતી રેખાનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે?

જો $\alpha, \beta$ અને $\gamma$ એ $\triangle ABC$ ના વેધની લંબાઈ હોય અને તેનું ક્ષેત્રફળ $\Delta$ હોય,તો $\frac{\Delta^2}{R^2}\left(\frac{1}{\alpha^2}+\frac{1}{\beta^2}+\frac{1}{\gamma^2}\right)$ ની કિંમત શોધો.

આધુનિક ખેડૂતો નીચેનામાંથી કોનો ઉપયોગ કરીને ડાંગરનું ઉત્પાદન $50\%$ જેટલું વધારી શક્યા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo