જો $\theta$ ત્રીજા ચરણમાં હોય અને $\cos \theta = -\frac{3}{5}$ હોય,તો $\tan \theta$ ની કિંમત શોધો.

  • A
    $\frac{2}{3}$
  • B
    $-\frac{2}{3}$
  • C
    $-\frac{4}{3}$
  • D
    $\frac{4}{3}$

Explore More

Similar Questions

જો $\tan x = -\frac{5}{12}$ અને $x$ બીજા ચરણમાં હોય,તો બાકીના પાંચ ત્રિકોણમિતીય વિધેયોની કિંમત શોધો.

Difficult
View Solution

$44 \text{ cm}$ લંબાઈના તારને $12 \text{ cm}$ ત્રિજ્યા ધરાવતા વર્તુળના ચાપમાં વાળવામાં આવે છે. વર્તુળના કેન્દ્ર આગળ ચાપ દ્વારા આંતરાતો ખૂણો (અંશમાં) કેટલો છે?

$\sin ^{2} 17.5^{\circ} + \sin ^{2} 72.5^{\circ}$ ની કિંમત શોધો.

જો $\sin x = -\frac{3}{5}$,જ્યાં $\pi < x < \frac{3\pi}{2}$ હોય,તો $80(\tan^2 x - \cos x)$ ની કિંમત શોધો:

$II$ ચરણમાં ત્રિકોણમિતીય વિધેય $y = \tan x$ માટે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo