જો $\alpha, \beta, \gamma$ એ સમીકરણ $x^3+4x+1=0$ ના બીજ હોય,તો $(\alpha+\beta)^{-1}+(\beta+\gamma)^{-1}+(\gamma+\alpha)^{-1}$ ની કિંમત શોધો.

  • A
    $2$
  • B
    $3$
  • C
    $4$
  • D
    $5$

Explore More

Similar Questions

કયું તત્વ હિમોગ્લોબિન અને માયોગ્લોબિન બંનેમાં સામાન્ય હોય છે?

$\sec ^2(\tan ^{-1} 2) + \operatorname{cosec}^2(\cot ^{-1} 3)$ ની કિંમત શોધો.

જો $x^2+\alpha y^2+2 \beta y=a^2$ એ પરસ્પર લંબ રેખાઓની જોડી દર્શાવતું હોય,તો $\beta$ ની કિંમત શું થાય?

બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ કોના માટે મહત્તમ હશે?

$Zn$ અને આલ્કોહોલિક $KOH$ ના દ્રાવણ સાથે નાઈટ્રોબેન્ઝીનનું રિડક્શન કરવાથી નીચેનામાંથી કયું સંયોજન બને છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo