કયું તત્વ હિમોગ્લોબિન અને માયોગ્લોબિન બંનેમાં સામાન્ય હોય છે?

  • A
    $Fe$
  • B
    $Cu$
  • C
    $Mn$
  • D
    $Mg$

Explore More

Similar Questions

થર્મોકપલનું કોલ્ડ જંકશન $10\,^{\circ}C$ પર જાળવવામાં આવે છે. જ્યારે હોટ જંકશન $530\,^{\circ}C$ પર હોય ત્યારે કોઈ થર્મો $e.m.f.$ ઉત્પન્ન થતું નથી. ન્યુટ્રલ તાપમાન ................ $^{\circ}C$ છે.

$0.01 ~cm^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા તાંબાના તાર પર $20 ~N$ નું તણાવ બળ લગાડવામાં આવે છે. તાંબાનો યંગ મોડ્યુલસ $1.1 \times 10^{11} ~N/m^2$ અને પોઈસન ગુણોત્તર $0.32$ છે. તારના આડછેદના ક્ષેત્રફળમાં થતો ઘટાડો શોધો:

પ્રકાશાનુવર્તી વક્રતા એ કોના અસમાન વિતરણનું પરિણામ છે?

$m$ દળ ધરાવતા પદાર્થની સ્થિતિઊર્જા $U = ax + by$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $x$ અને $y$ એ કણના સ્થાન યામ છે. કણનો પ્રવેગ કેટલો હશે?

$220\, V$ ને $11\, V$ માં ઘટાડવા માટે ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રાઈમરી કોઈલ $5\, A$ અને સેકન્ડરી કોઈલ $90\, A$ નો પ્રવાહ ખેંચે છે. ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા......$\%$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo