જો $x^2+\alpha y^2+2 \beta y=a^2$ એ પરસ્પર લંબ રેખાઓની જોડી દર્શાવતું હોય,તો $\beta$ ની કિંમત શું થાય?

  • A
    $4 a$
  • B
    $a$
  • C
    $2a$
  • D
    $3a$

Explore More

Similar Questions

$23 \ g$ $Na$ ધાતુ ઇથેનોલ સાથે પ્રક્રિયા કરીને નીચેનામાંથી શું આપશે?

$HCl$ ના જલીય દ્રાવણના મોલ અંશ અને ઘનતા જાણીતી હોય તો કઈ સાંદ્રતા ગણી શકાય?
$1.$ મોલાલિટી $\ \ 2.$ મોલારિટી $\ \ 3.$ $\%(w/w)$

$Bryophyta$ (દ્વિઅંગી) માં,પુખ્ત વનસ્પતિ દેહ શું છે?

ધાતુ $M$ નું ઇલેક્ટ્રોન બંધારણ $1s^2 \, 2s^2 \, 2p^6 \, 3s^1$ છે,તો તેના ઓક્સાઇડનું સૂત્ર શું થશે?

એવા પરવલયનું સમીકરણ શોધો જેની અક્ષ $y$-અક્ષને સમાંતર હોય અને જે બિંદુઓ $(0, 4), (1, 9)$ અને $(4, 5)$ માંથી પસાર થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo