જો $\vec{a} = \hat{i}+\hat{j}-\hat{k}$ અને $\vec{b} = 2\hat{i}-3\hat{j}+\hat{k}$ સમાંતરબાજુ ચતુષ્કોણની પાસપાસેની બાજુઓ હોય,તો તેના વિકર્ણોની લંબાઈ શોધો.

  • A
    $\sqrt{3}, \sqrt{14}$
  • B
    $\sqrt{13}, \sqrt{14}$
  • C
    $\sqrt{21}, \sqrt{3}$
  • D
    $\sqrt{21}, \sqrt{13}$

Explore More

Similar Questions

નીચેનાનો સાચું કે ખોટું માં જવાબ આપો.
સમાન માન ધરાવતા બે સમરેખ સદિશો સમાન હોય છે.

જો બિંદુઓ $A, B, C, D$ ના સ્થાન સદિશો અનુક્રમે $2i + 3j + 5k, i + 2j + 3k, -5i + 4j - 2k$ અને $i + 10j + 10k$ હોય,તો:

જો $\bar{a}, \bar{b}, \bar{c}$ એ બિંદુઓ $A(1,3,0), B(2,5,0), C(4,2,0)$ ના સ્થાન સદિશો હોય અને $\bar{c}=t_{1} \bar{a}+t_{2} \bar{b}$ હોય,તો $t_{1} t_{2}$ ની કિંમત શોધો.

$PQRS$ એક ચતુષ્કોણ છે અને $PQ=a, QR=b, SP=a-b$ છે. $M$ એ $QR$ નું મધ્યબિંદુ છે અને $X$ એ $SM$ પરનું એવું બિંદુ છે કે જેથી $SX=\frac{4}{5}SM$ થાય. જો $SM=m(4a-b)$ અને $SX=n(4a-b)$ હોય,તો $m+n=$

$v = 2\hat{i} + 3\hat{j} + \hat{k}$ ની દિશામાં $\sqrt{7}$ માન ધરાવતો સદિશ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo