જો $A, B, C$ એ પ્રયોગની ત્રણ પરસ્પર નિવારક અને નિઃશેષ ઘટનાઓ હોય કે જેથી $P(A)=2 P(B)=3 P(C)$ થાય,તો $P(B)$ ની કિંમત શોધો.

  • A
    $\frac{1}{11}$
  • B
    $\frac{2}{11}$
  • C
    $\frac{3}{11}$
  • D
    $\frac{6}{11}$

Explore More

Similar Questions

એક થેલીમાં $3$ સફેદ,$2$ વાદળી અને $5$ લાલ દડા છે. આ થેલીમાંથી એક દડો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તો પસંદ કરેલ દડો લાલ ન હોય તેની સંભાવના કેટલી?

બે પાસા ફેંકવામાં આવે છે. ઘટનાઓ $A, B$ અને $C$ નીચે મુજબ છે:
$A:$ પ્રથમ પાસા પર બેકી સંખ્યા મળે.
$B:$ પ્રથમ પાસા પર એકી સંખ્યા મળે.
$C:$ પાસા પરની સંખ્યાઓનો સરવાળો $\leq 5$ મળે.
સાચું કે ખોટું જણાવો: (તમારા જવાબ માટે કારણ આપો)
વિધાન: $A', B', C$ પરસ્પર નિવારક અને નિઃશેષ છે.

ચાર પાસા (છ બાજુવાળા) ફેંકવામાં આવે છે. શક્ય પરિણામોની સંખ્યા જેમાં ઓછામાં ઓછો એક પાસો $2$ દર્શાવે છે તે છે

એક થેલામાં $6$ સફેદ,$5$ કાળા અને $4$ લાલ દડા છે. થેલામાંથી એક દડો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે,તો તે સફેદ અથવા કાળો દડો હોવાની સંભાવના શોધો.

$X$ એ $60\%$ કિસ્સાઓમાં અને $Y$ એ $50\%$ કિસ્સાઓમાં સાચું બોલે છે. એક જ ઘટનાનું વર્ણન કરતી વખતે તેઓ એકબીજાનો વિરોધાભાસ કરે તેની સંભાવના કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo