જો $\cos A = \frac{{\sqrt 3 }}{2},$ તો $\tan 3A = $

  • A

    $0$

  • B

    $1/2$

  • C

    $1$

  • D

    $\infty $

Similar Questions

જો $\cot x=-\frac{5}{12}, x$ બીજા ચરણમાં હોય, તો બાકીનાં પાંચ ત્રિકોણમિતિય વિધેયોનાં મૂલ્યો શોધો.

સાબિત કરો કે, $\cos ^{2} x+\cos ^{2}\left(x+\frac{\pi}{3}\right)+\cos ^{2}\left(x-\frac{\pi}{3}\right)=\frac{3}{2}$

જો  $\sin \theta = \frac{{ - 4}}{5}$ અને  $\theta $ એ ત્રીજા ચરણમાં હોય તો  $\cos \frac{\theta }{2} = $

જો બે વર્તુળો $S_1$ અને $S_2$ પર સમાન લંબાઈની ચાપો કેન્દ્ર સાથે અનુક્રમે $75^o $ અને $120^o $ ખૂણો આંતરે છે તો $\frac{{{S_1}}}{{{S_2}}}$ નો ગુણોત્તર મેળવો. 

જો $\left| {\cos \,\theta \,\left\{ {\sin \theta + \sqrt {{{\sin }^2}\theta + {{\sin }^2}\alpha } } \right\}\,} \right|\, \le k,$ તો $k$ ની કિમત મેળવો.