જો $A$ અને $B$ નિરપેક્ષ ઘટનાઓ હોય અને $P(A) = p, P(B) = 2p$,તથા $P(A \text{ અને } B \text{ માંથી બરાબર એક ઘટના ઉદભવે}) = \frac{5}{9}$ હોય,તો $p$ ની કિંમત શોધો.

  • A
    $\frac{1}{12}, \frac{5}{3}$
  • B
    $\frac{1}{3}, \frac{5}{12}$
  • C
    $\frac{1}{2}, \frac{3}{4}$
  • D
    $\frac{2}{15}, \frac{5}{12}$

Explore More

Similar Questions

એક ટીમમાં ખેલાડી $A$ અને $B$ ની ટુર્નામેન્ટ માટે કેપ્ટન તરીકે પસંદગી થવાની સંભાવના અનુક્રમે $0.6$ અને $0.4$ છે. જો $A$ કેપ્ટન તરીકે પસંદ થાય,તો ટીમ ટુર્નામેન્ટ જીતે તેની સંભાવના $0.8$ છે અને જો $B$ કેપ્ટન તરીકે પસંદ થાય,તો ટીમ ટુર્નામેન્ટ જીતે તેની સંભાવના $0.7$ છે. તો,ટીમ ટુર્નામેન્ટ જીતે તેની સંભાવના કેટલી છે?

જો ચેસબોર્ડ પર બે સૌથી નાના ચોરસ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે,તો આ ચોરસ એવી રીતે પસંદ કરવાની સંભાવના કેટલી છે કે તેમની વચ્ચે કોઈ સામાન્ય બાજુ ન હોય?

જો $E$ અને $F$ સ્વતંત્ર ઘટનાઓ એવી રીતે હોય કે $0 < P(E) < 1$ અને $0 < P(F) < 1,$ તો

જો ત્રણ ખોખા અનુક્રમે $3$ સફેદ અને $1$ કાળો,$2$ સફેદ અને $2$ કાળા,અને $1$ સફેદ અને $3$ કાળા દડા ધરાવતા હોય,અને દરેક ખોખામાંથી એક દડો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે,તો $2$ સફેદ અને $1$ કાળો દડો પસંદ થવાની સંભાવના કેટલી થાય?

Difficult
View Solution

એક સિક્કો $2020$ વખત ઉછાળવામાં આવે છે. $1947$ મા પ્રયત્ને છાપ (head) મળવાની સંભાવના કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo