જો ત્રણ ખોખા અનુક્રમે $3$ સફેદ અને $1$ કાળો, $2$ સફેદ અને $2$ કાળા, $1$ સફેદ અને $3$ કાળા દડા ધરાવે, તો દરેક ખોખા પૈકી એક દડો યાર્દચ્છિક રીતે પસંદ કરવામાં આવે, તો $2$ સફેદ અને $1$ કાળો દડો પસંદ થવાની સંભાવના કેટલી થાય ?
$13/32$
$1/4$
$1/32$
$3/16$
$40$ ક્રમિક પ્રાકૃતિક સંખ્યા પૈકી યાર્દચ્છિક રીતે પસંદ કરેલી બે સંખ્યાઓનો સરવાળો અયુગ્મ થાય તેની સંભાવના કેટલી થાય ?
શબ્દ $‘ASSASSIN'$ ના મુળાક્ષરોને એક હારમાં લખાવમાં આવે તો $S$ પાસપાસે ન આવે તેની સંભાવના મેળવો.
ચાર છોકરા અને ત્રણ છોકરી ઈન્ટરવ્યુહ માટે હારમાં ઊભી હોય, તો તેઓ એક પછી એક સ્થિતિમાં ઊભા રહેવાની સંભાવના કેટલી થાય ?
એક પાસાની બધી બાજુઓ પર $\{1, 2, 2, 3, 3, 3\} ,$ દ્વારા માર્ક કરેલ છે. જો આ પાસાને ત્રણ વખત ફેંકવવામા આવે તો ઉપરની બાજુએ આવેલ અંકોનો સરવાળો છ થાય તેની સંભાવના મેળવો
કોઈ પણ બરાબર બે અંકો પસંદ કરીને તેનો ઉપયોગ કરીને પાંચ અંકોની સંખ્યા બનાવવાની સંભાવના મેળવો.