જો  $\tan \theta = - \frac{1}{{\sqrt {10} }}$ અને $\theta $ એ ચોથા ચરણમાં હોય તો  $\cos \theta = $

  • A

    $1/\sqrt {11} $

  • B

    $ - 1/\sqrt {11} $

  • C

    $\sqrt {\frac{{10}}{{11}}} $

  • D

    $ - \sqrt {\frac{{10}}{{11}}} $

Similar Questions

જો  $\sin \theta = \frac{{ - 4}}{5}$ અને  $\theta $ એ ત્રીજા ચરણમાં હોય તો  $\cos \frac{\theta }{2} = $

$40$ સેમી વ્યાસવાળા વર્તુળમાં જીવાની લંબાઈ $20$ સેમી છે. જીવાને સંગત લઘુચાપનું માપ શોધો. 

અન્ય પાંચ ત્રિકોણમિતિય વિધેયોનાં મૂલ્યો શોધો. $\sec x=\frac{13}{5}, x$ ચોથા ચરણમાં છે.

સાબિત કરો કે : $2 \sin ^{2}\, \frac{3 \pi}{4}+2 \cos ^{2}\, \frac{\pi}{4}+2 \sec ^{2}\, \frac{\pi}{3}=10$

સાબિત કરો કે : $(\sin 3 x+\sin x) \sin x+(\cos 3 x-\cos x) \cos x=0$