જો $\tan \theta = -\frac{4}{3}$ હોય,તો $\sin \theta = $

  • A
    $-4/5$ પરંતુ $4/5$ નહીં
  • B
    $-4/5$ અથવા $4/5$
  • C
    $4/5$ પરંતુ $-4/5$ નહીં
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

સાબિત કરો કે: $\sin ^{2} \frac{\pi}{6}+\cos ^{2} \frac{\pi}{3}-\tan ^{2} \frac{\pi}{4}=-\frac{1}{2}$

જો લોલકની લંબાઈ $75 \, cm$ હોય અને તેનો છેડો $21 \, cm$ લંબાઈનો ચાપ બનાવે,તો લોલક દ્વારા કપાતો ખૂણો રેડિયનમાં શોધો.

$44 \text{ cm}$ લંબાઈના તારને $12 \text{ cm}$ ત્રિજ્યા ધરાવતા વર્તુળના ચાપમાં વાળવામાં આવે છે. વર્તુળના કેન્દ્ર આગળ ચાપ દ્વારા આંતરાતો ખૂણો (અંશમાં) કેટલો છે?

જો $\theta = \frac{17 \pi}{3}$ હોય,તો $(\tan \theta - \cot \theta) = \dots$

$\frac{\sin x}{1+\cos x} + \frac{1+\cos x}{\sin x} = ?$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo