જો $\sin x = -\frac{24}{25}$ હોય,તો $\tan x$ ની કિંમત શોધો.

  • A
    $\frac{24}{25}$
  • B
    $-\frac{24}{7}$
  • C
    $\frac{25}{24}$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

નીચે આપેલા રેડિયન માપને અંશ માપમાં ફેરવો ($\pi = \frac{22}{7}$ નો ઉપયોગ કરો): $\frac{11}{16}$ રેડિયન.

જો $A$ અને $B$ બે ખૂણાઓ એવા હોય કે $A, B \in (0, \pi)$ અને તેઓ પૂરક ખૂણાઓ ન હોય,તથા $\sin A - \sin B = 0$ હોય,તો

નીચેનામાંથી કયા ત્રિકોણમિતીય મૂલ્યો ઋણ છે?
$I. \sin(-292^{\circ})$
$II. \tan(-190^{\circ})$
$III. \cos(-207^{\circ})$
$IV. \cot(-222^{\circ})$

જો $\left[1-\cos \left(\frac{\pi}{2}+\alpha\right)+\sin \left(\frac{3 \pi}{2}+\alpha\right)\right]^2+\left[1-\sin \left(\frac{3 \pi}{2}-\alpha\right)-\cos \left(\frac{3 \pi}{2}+\alpha\right)\right]^2=a+b \sin ^2\left(\frac{\pi}{4}+\alpha\right)$,હોય તો $a^2+b^2=$

$2 \cot^2 \theta - \cot \theta - 3$ પદાવલિના અવયવો પાડો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo