જો  $\sin \theta = \frac{{24}}{{25}}$ અને  $\theta $ એ દ્રીતીય ચરણ માં હોય તો  $\sec \theta + \tan \theta = $

  • A

    $-3$

  • B

    $-5$

  • C

    $-7$

  • D

    $-9$

Similar Questions

જો  $\sin (\alpha - \beta ) = \frac{1}{2}$ અને $\cos (\alpha + \beta ) = \frac{1}{2},$ કે જ્યાં  $\alpha $ અને $\beta $ એ ધન લઘુકોણ હોય તો  . . . 

જો $\cos (\alpha - \beta ) = 1$ અને  $\cos (\alpha + \beta ) = \frac{1}{e}$, $ - \pi < \alpha ,\beta < \pi $, તો $(\alpha ,\beta )$ ની કુલ જોડની સંખ્યા મેળવો. 

  • [IIT 2005]

ચાપની લંબાઈ $15cm$ હોય અને તેને કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો  $3/4$ રેડિયન હોય વર્તુળની ત્રિજ્યા.......$cm$ માં મેળવો ? 

જો $\tan \theta - \cot \theta = a$ અને $\sin \theta + \cos \theta = b,$ તો ${({b^2} - 1)^2}({a^2} + 4)$ મેળવો. 

સાબિત કરો કે : $\sin 3 x+\sin 2 x-\sin x=4 \sin x \cos \frac{x}{2} \cos \frac{3 x}{2}$