જો $\sin \theta + {\rm{cosec}}\theta = 2,$ તો ${\sin ^{10}}\theta + {\rm{cose}}{{\rm{c}}^{10}}\theta $ = . . .
$10$
${2^{10}}$
${2^9}$
$2$
રેડિયન માપ શોધો : $-47^{\circ} 30^{\prime}$
રેડિયન માપ શોધો : $520^{\circ}$
અંશ માપ શોધો. ( $\pi=\frac{22}{7}$ લો. ) $\frac{7 \pi}{6}$
જો $\cot \,\theta + \tan \theta = m$ અને $\sec \theta - \cos \theta = n,$ તો આપેલ પૈકી ક્યો સંબંધ સાચો છે ?
જો $A + C = B,$ તો $\tan A\,\tan B\,\tan C = $