જો $f(x) = [x] - [\frac{x}{4}]$,$x \in R$,જ્યાં $[x]$ એ મહત્તમ પૂર્ણાંક વિધેય દર્શાવે છે,તો:

  • A
    $\lim_{x \rightarrow 4^{-}} f(x)$ અસ્તિત્વ ધરાવે છે,પરંતુ $\lim_{x \rightarrow 4^{+}} f(x)$ અસ્તિત્વ ધરાવતું નથી.
  • B
    $f(x)$ એ $x = 4$ આગળ સતત છે.
  • C
    $\lim_{x \rightarrow 4^{+}} f(x)$ અસ્તિત્વ ધરાવે છે,પરંતુ $\lim_{x \rightarrow 4^{-}} f(x)$ અસ્તિત્વ ધરાવતું નથી.
  • D
    $\lim_{x \rightarrow 4^{-}} f(x)$ અને $\lim_{x \rightarrow 4^{+}} f(x)$ બંને અસ્તિત્વ ધરાવે છે,પરંતુ સમાન નથી.

Explore More

Similar Questions

જો $a$ એ વિધેય $f(x) = \begin{cases} \cos 2 x, & -\infty < x < 0 \text{ માટે} \\ e^{3 x}, & 0 \leq x < 3 \text{ માટે} \\ x^2-4 x+3, & 3 \leq x \leq 6 \text{ માટે} \\ \frac{\log (15 x-89)}{x-6}, & x>6 \text{ માટે} \end{cases}$ નું અસતત બિંદુ હોય,તો $\lim _{x \rightarrow a} \frac{x^2-9}{x^3-5 x^2+9 x-9} =$

$f(x) = |x|$ દ્વારા વ્યાખ્યાયિત વિધેય શું સતત વિધેય છે?

જો $f(x) = \frac{10^x + 7^x - 14^x - 5^x}{1 - \cos x}, x \neq 0$ એ $x = 0$ આગળ સતત હોય,તો $f(0)$ ની કિંમત શોધો.

વિધેય $f(x) = 2x^{2} - 1$ ની $x = 3$ આગળ સાતત્યતા ચકાસો.

વિધેય $f(x) = [x]$,જ્યાં $[x]$ એ મહત્તમ પૂર્ણાંક વિધેય દર્શાવે છે,તે કયા બિંદુએ સતત છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo