જો $0 < amp{\rm{ (z)}} < \pi {\rm{,}}$ તો $amp(z)-amp( - z) = $
$0$
$2\,amp{\rm{ }}(z)$
$\pi $
$ - \pi $
જો $z = x + iy$ હોય તો $|z - 5|$ = . . . .
સમીકરણ ${z^2} + \bar z = 0$ ના ઉકેલની સંખ્યા મેળવો.
બધા $z \in C$ માટે જો $\left| z \right| = 1$ અને ${\mathop{\rm Re}\nolimits} \,z \ne 1$ હોય તો $\alpha \in R$ ના ઉકેલગણ મેળવો કે જેથી $w = \frac{{1 + \left( {1 - 8\alpha } \right)z}}{{1 - z}}$ એ શુધ્ધ કાલ્પનિક સંખ્યા થાય.
સંકર સંખ્યાઓ $sin\ x + i\ cos\ 2x$ અને $cos\ x\ -\ i\ sin\ 2x$ એ એકબીજાને .......... અનુબદ્ધ સંકર સંખ્યા થાય
ધારોકે $S=\left\{Z \in C: \bar{z}=i\left(z^2+\operatorname{Re}(\bar{z})\right)\right\}$.તો $\sum_{z \in S}|z|^2=........$