જો  $A = \{2, 3, 5\}, B = \{2, 5, 6\},$ તો  $(A -B) × (A \cap B)$ મેળવો. 

  • A

    $\{(3, 2), (3, 3), (3, 5)\}$

  • B

    $\{(3, 2), (3, 5), (3, 6)\}$

  • C

    $\{(3, 2), (3, 5)\}$

  • D

    એકપણ નહી.

Similar Questions

નીચે આપેલાં વિધાનોમાંથી કયું વિધાન સત્ય છે અને કયું વિધાન અસત્ય છે તે જણાવો તથા અસત્ય વિધાન સત્ય બને તે રીતે ફરી લખો : જો $A=\{1,2\}, B=\{3,4\},$ તો $A \times\{B \cap \varnothing\}=\varnothing$ છે.

જો $(1, 3), (2, 5)$ અને $(3, 3)$ એ $A × B$ ના ઘટકો હોય અને જો $A \times B$ માં કુલ $6$ ઘટકો છે તો $A \times B$ ના બાકીના ઘટકો મેળવો.

જો બે ગણ  $A$ અને $B$ માં $99$ ઘટકો સામાન્ય છે, તો $A \times B$ અને $B \times A$ ના સામાન્ય ઘટકોની સંખ્યા મેળવો.

જો $A = \{1,2,3,4......100\}, B = \{51,52,53,...,180\}$ હોય તો $(A \times B) \cap  (B \times A)$ ના સભ્યોની સંખ્યા .............. થાય 

જો $A \times B=\{(a, x),(a, y),(b, x),(b, y)\},$ તો $A$ અને $B$ શોધો.