જો $aN = \{ ax : x \in N \}$ હોય,તો ગણ $3N \cap 7N$ એ .....$N$ છે.

  • A
    $21N$
  • B
    $10N$
  • C
    $4N$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

ગણ $\phi, A=\{1,3\}, B=\{1,5,9\}, C=\{1,3,5,7,9\}$ ધ્યાનમાં લો. નીચેની ગણની જોડી વચ્ચે $\subset$ અથવા $\not\subset$ સંજ્ઞા મૂકો: $A \dots C$.

ગણ $\phi, A=\{1,3\}, B=\{1,5,9\}, C=\{1,3,5,7,9\}$ ધ્યાનમાં લો. ગણની નીચેની જોડી વચ્ચે $\subset$ અથવા $\not\subset$ સંજ્ઞા મૂકો: $A, \ldots B$.

ગણ $A$ માં $m$ ઘટકો છે અને ગણ $B$ માં $n$ ઘટકો છે. જો $A$ ના ઉપગણોની કુલ સંખ્યા $B$ ના ઉપગણોની કુલ સંખ્યા કરતા $112$ વધારે હોય,તો $m \times n$ ની કિંમત શોધો.

ધારો કે $A = \{1, 2, \{3, 4\}, 5\}$ છે. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે અને શા માટે?
${1, 2, 3} \subset A$

જો $A = \{x, y\}$ હોય,તો $A$ નો ઘાતગણ (power set) શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo