જો $P$, $Q$ અને $R$ એ ગણ $A$ ના ઉપગણ હોય તો $R × (P^c \cup Q^c)^c =$
$(R × P) \cap (R × Q)$
$(R \times Q) \cup (R \times P)$
$(R \times P) \cup (R \times Q)$
એકપણ નહી.
જો $(1, 3), (2, 5)$ અને $(3, 3)$ એ $A × B$ ના ઘટકો હોય અને જો $A \times B$ માં કુલ $6$ ઘટકો છે તો $A \times B$ ના બાકીના ઘટકો મેળવો.
જો $A$ અને $B$ બે ગણ હોય તો $A × B = B × A$ થવા માટે. . .
જો $n(A)=3$ અને $n(B)=2$ હોય તેવા બે ગણો $A$ અને $B$ હોય અને ભિન્ન ઘટકો $x, y$ અને $z$ માટે $(x, 1),(y, 2),(z, 1)$ એ $A \times B$ ના ઘટકો હોય તો $A$ અને $B$ શોધો.
નીચે આપેલાં વિધાનોમાંથી કયું વિધાન સત્ય છે અને કયું વિધાન અસત્ય છે તે જણાવો તથા અસત્ય વિધાન સત્ય બને તે રીતે ફરી લખો : જો $P=\{m, n\}$ અને $Q=\{n, m\},$ તો $P \times Q=\{(m, n),(n, m)\}.$
જો $A=\{1,2,3\}, B=\{3,4\}$ અને $C=\{4,5,6\},$ તો શોધો. $(A \times B) \cup(A \times C)$