જો $A, B$ અને  $C$ એ ત્રણ ગણ હોય તો  $A -(B  \cup C)$ મેળવો.

  • A

    $(A -B)  \cup (A -C)$

  • B

    $(A -B)  \cap (A -C)$

  • C

    $(A -B)  \cup C$

  • D

    $(A -B) \cap  C$

Similar Questions

ગણના ગુણધર્મોનો ઉપયોગ કરીને સાબિત કરો કે $A \cup(A \cap B)=A$

જો બે ગણ $A$ અને $B$ આપેલ હોય તો $A \cap (A \cup B)$ મેળવો.

જો $A = \{ x:x$ એ પ્રાકૃતિક સંખ્યા છે $\} ,B = \{ x:x$ એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે $\} $ $C = \{ x:x$ એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે $\} $ અને $D = \{ x:x$ એ અવિભાજ્ય સંખ્યા છે, $\} $ તો મેળવો : $B \cap D$

જો $A=\{3,5,7,9,11\}, B=\{7,9,11,13\}, C=\{11,13,15\}$ અને $D=\{15,17\} ;$ હોય, તો શોધો :  $A \cap B$

જો $A, B$ અને  $C$ એ ત્રણ ગણ હોય અને. $A \cup B = A \cup C$ and $A \cap B = A \cap C$,તો. . .