જો $\tan \theta=\frac{1}{\sqrt{5}}$ અને $\theta$ એ પહેલા ચરણમાં હોય તો $\cos \theta$ નું મૂલ્ય:
$\sqrt{\frac{5}{6}}$
$-\sqrt{\frac{5}{6}}$
$\frac{1}{\sqrt{6}}$
$-\frac{1}{\sqrt{6}}$
$\theta$ એ $0^{\circ}$ થી $90^{\circ}$ વધે,તો $\cos \theta$ નું મૂલ્ય
$\,\int\limits_{ - 1}^{ + 1} {\frac{1}{{{t^3}}}} \,dt$ સદીશનું મૂલ્ય . . . . થાય .
વિધેય $-5 \sin \theta+12 \cos \theta$ નું વધુમાં વધુુ મુલ્ય
$y=3 x+5$ મુજબ એક કણ સુરેખાની સાથે ગતિ કરે છે.તો કયો યામ ઝડપી દરથી બદલશે?
$1+\frac{1}{4}+\frac{1}{16}+\frac{1}{64}+\ldots \ldots \infty$ નો સરવાળો