$x^{2}-8 x-20=(x+a)(x+b),$ હોય, તો $a b=\ldots \ldots \ldots$
$-8$
$-20$
$8$
$20$
જો $p (7) = 0$ હોય, તો બહુપદી $p(x)$ નો એક અવયવ . ........ છે.
બહુપદી $2 x^{2}+7 x-4$ નું એક શૂન્ય .............છે.
યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી, નીચેનાની કિંમત મેળવો.
$103^{3}$
શું $x+1$ એ $4 x^{3}+7 x^{2}-2 x-5$ નો અવયવ છે કે નહીં ?
જો બહુપદીઓ $a z^{3}+4 z^{2}+3 z-4$ અને $z^{3}-4 z+a$ ને $z-3$ વડે ભાગતાં સમાન શેષ મળે તો $a$ ની કિંમત શોધો.