જો $x+y=12$ અને $x y=27,$ $x^{3}+y^{3}$ ની કિંમત મેળવો :
$756$
$780$
$126$
$263$
નીચે આપેલી અભિવ્યક્તિઓ પૈકી કઈ અભિવ્યક્તિ બહુપદી છે, તે કારણ સહિત જણાવો. જો કોઈ અભિવ્યક્તિ બહુપદી હોય, તો તે એક ચલવાળી બહુપદી છે કે નહીં તે જણાવો ?
$x^{3}+y^{3}+z^{3}-3 x y z$
નીચે આપેલી બહુપદીઓને ચલની સંખ્યા અનુસાર વર્ગીકૃત કરો.
$y^{3}-5 y$
અવયવ પાડો $: 8 x^{3}+y^{3}-27 z^{3}+18 x y z$
$4 x^{2}-20 x+25=(\ldots \ldots \ldots)^{2}$
જો $x^{3}+13 x^{2}+a x+35$ નો એક અવયવ $x+ 5$ હોય, તો $a$ ની કિંમત શોધો