$p(x)=3 x^{3}-6 x^{2}+5 x-10$ ને $x-2$ વડે ભાગતાં મળતી શેષ શોધો.
નીચે આપેલી બહુપદીઓને અચળ, સુરેખ, દ્વિઘાત કે ત્રિઘાત બહુપદીમાં વર્ગીકૃત કરો :
$\sqrt{2} x-1$
નીચેના વિસ્તરણ કરો :
$(3 a-2 b)^{3}$
$x$ ની નીચેની કિંમતો માટે બહુપદી $x^{2}-7 x+12$ નાં મૂલ્યો શોધો
$x=1$
શું $x+1$ એ $4 x^{3}+7 x^{2}-2 x-5$ નો અવયવ છે કે નહીં ?