જો $x + 2a$ એ $x^{5}-4 a^{2} x^{3}+2 x+2 a+3$ નો એક અવયવ હોય, તો $a$ શોધો. 

  • A

    $\frac{3}{2}$

  • B

    $\frac{1}{2}$

  • C

    $-\frac{3}{2}$

  • D

    $1$

Similar Questions

વિસ્તરણ કરો

$(2 a-5 b)^{3}$

સાબિત કરો :  $p-1$ એ $p^{10}-1$ અને $p^{11}-1$ નો એક અવયવ છે. 

નીચે આપેલ બહુપદીનાં શૂન્યો શોધો : 

$p(x)=(x-2)^{2}-(x+2)^{2}$

અવયવ પાડો.

$\frac{4 x^{2}}{9}-\frac{1}{25}$

નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય ? કારણ સહિત ઉત્તર આપો. 

$\frac{6 \sqrt{x}+x^{\frac{3}{2}}}{\sqrt{x}}$ બહુપદી છે, $x \neq 0$