વિસ્તરણ કરો:- $(x+3 y-5 z)^{2}$
નીચેની પ્રત્યેક અભિવ્યક્તિમાં $x^2$ નો સહગુણક જણાવો :
$(i)$ $(x-1)(3 x-4)$
$(ii)$ $(2 x-5)\left(2 x^{2}-3 x+1\right)$
બહુપદી $p(x)=2 x^{3}-3 x^{2}+a x-3 a+9$ ને $x+1$ વડે ભાગતાં શેષ $16$ મળે છે, તો $a$ ની કિંમત શોધો. ત્યારબાદ $p(x)$ ને $x + 2$ વડે ભાગતાં મળતી શેષ શોધો.
નીચે આપેલી બહુપદીઓને સુરેખ, દ્વિઘાત કે ત્રિઘાત બહુપદીમાં વર્ગીકૃત કરો
$4 y+11$
અવયવ પાડો.
$169 x^{2}-625$