$x^{51}+51$ ને  $x+1$ વડે ભાગતાં મળતી શેષ .......... છે. 

  • A

    $0$

  • B

    $1$

  • C

    $49$

  • D

    $50$

Similar Questions

વિસ્તરણ કરો.

$(11 x+18)(11 x-18)$

જો $49 x^{2}-b=\left(7 x+\frac{1}{2}\right)\left(7 x-\frac{1}{2}\right),$ હોય, તો $b$ ની કિંમત ............ છે.

વિસ્તરણ કરો.

$(3 a+5 b)^{3}$

યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને $(998)^{3}$ ની કિંમત મેળવો.

બહુપદી $2 x^{2}-7 x-15$ ના નીચેના ભાજક વડે ભાગાકાર કરો અને ભાગફળ તથા શેષ મેળવો

$2 x+3$