જો ${x_1}, {x_2}, {x_3}, ..., {x_n}$ એ $A.P.$ માં હોય અને તેમનો સામાન્ય તફાવત $\alpha$ હોય,તો $\sin \alpha (\sec {x_1}\sec {x_2} + \sec {x_2}\sec {x_3} + ... + \sec {x_{n - 1}}\sec {x_n}) = $ ની કિંમત શોધો.

  • A
    $\frac{\sin (n - 1)\alpha}{\cos {x_1}\cos {x_n}}$
  • B
    $\frac{\sin n\alpha}{\cos {x_1}\cos {x_n}}$
  • C
    $\sin (n - 1)\alpha \cos {x_1}\cos {x_n}$
  • D
    $\sin n\alpha \cos {x_1}\cos {x_n}$

Explore More

Similar Questions

${\tan ^2}\theta + {\cot ^2}\theta$ ની કિંમત શું છે?

પદાવલિ $\frac{\tan(x - \frac{\pi}{2}) \cdot \cos(\frac{3\pi}{2} + x) - \sin^3(\frac{7\pi}{2} - x)}{\cos(x - \frac{\pi}{2}) \cdot \tan(\frac{3\pi}{2} + x)}$ નું સાદું રૂપ આપતા શું મળે?

જો $\sec \theta + \tan \theta = 2 + \sqrt{5}$ હોય,તો $\sin \theta$ ની કિંમત શોધો.

$\sec ^{2} 12^{\circ}-\frac{1}{\tan ^{2} 78^{\circ}}$ ની કિંમત શોધો.

જો ખૂણા $\theta$ ને બે ભાગમાં એવી રીતે વિભાજિત કરવામાં આવે કે એક ભાગનો ટેન્જન્ટ બીજા ભાગના ટેન્જન્ટ કરતા $k$ ગણો હોય અને $\phi$ તેમનો તફાવત હોય,તો $\sin \theta = $

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo