જો $\alpha$ અને $\beta$ એ $9x^2 + 6x + 1 = 0$ ના બીજ હોય,તો $\frac{1}{\alpha}$ અને $\frac{1}{\beta}$ બીજ ધરાવતું સમીકરણ કયું છે?

  • A
    $2x^2 + 3x + 18 = 0$
  • B
    $x^2 + 6x - 9 = 0$
  • C
    $x^2 + 6x + 9 = 0$
  • D
    $x^2 - 6x + 9 = 0$

Explore More

Similar Questions

જો $l, m, n$ વાસ્તવિક હોય અને $l \ne m$ હોય,તો સમીકરણ $(l - m)x^2 - 5(l + m)x - 2(l - m) = 0$ ના બીજ કેવા હશે?

$x$ માં એક દ્વિઘાત સમીકરણ ઉકેલતી વખતે બે વિદ્યાર્થીઓમાંથી એકે અચળ પદ ખોટું લખ્યું અને તેને $3$ અને $2$ બીજ મળ્યા. બીજા વિદ્યાર્થીએ અચળ પદ અને $x^2$ નો સહગુણક અનુક્રમે $-6$ અને $1$ તરીકે સાચો લખ્યો. તો સાચા બીજ કયા છે?

Difficult
View Solution

જો આપેલ સમીકરણ $2x^2 + 3(\lambda - 2)x + \lambda + 4 = 0$ ના બીજ મૂલ્યમાં સમાન પરંતુ ચિહ્નમાં વિરુદ્ધ હોય,તો $\lambda = $

આપેલા બે સમીકરણો ઉકેલો અને આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
$I.$ $x^{2}+12x+36=0$
$II.$ $y^{2}+15y+56=0$

સમીકરણ $\sqrt{7} x^{2}-6 x-13 \sqrt{7}=0$ ના બીજ શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo