જો $^nC_3 + ^nC_4 > ^{n+1}C_3$ હોય,તો

  • A
    $n > 6$
  • B
    $n > 7$
  • C
    $n < 6$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

જો $^8C_r = ^8C_{r+2}$ હોય,તો $^rC_2$ ની કિંમત શોધો.

$4$ પાર્સલ અને $5$ પોસ્ટ-ઓફિસ છે. પાર્સલનું રજીસ્ટ્રેશન કેટલી અલગ અલગ રીતે કરી શકાય?

$500$ અને $600$ ની વચ્ચેની કેટલી સંખ્યાઓ $1, 2, 3, 4, 5, 6$ અંકોની મદદથી બનાવી શકાય છે,જો અંકોનું પુનરાવર્તન ન કરવાનું હોય?

ચાર અલગ-અલગ રંગના દડા અને તે જ રંગના ચાર બોક્સ છે. દડાઓને દરેક બોક્સમાં એક-એક એવી રીતે કેટલી રીતે મૂકી શકાય કે જેથી કોઈ પણ દડો તેના પોતાના રંગના બોક્સમાં ન જાય?

Difficult
View Solution

$25$ સફરજનને $4$ છોકરાઓ વચ્ચે એવી રીતે વહેંચવાના છે કે જેથી દરેક છોકરાને ઓછામાં ઓછા $4$ સફરજન મળે,તો આ માટેના કુલ પ્રકારોની સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo