જો $(1, 3), (2, 5)$ અને $(3, 3)$ એ $A × B$ ના ઘટકો હોય અને જો $A \times B$ માં કુલ $6$ ઘટકો છે તો $A \times B$ ના બાકીના ઘટકો મેળવો.
$A = \{1, 2, 3\}$ અને $B = \{3, 8\}$, તો $(A \cup B) × (A \cap B) = . . . $
જો ગણ $A$ માં $p$ ઘટકો,ગણ $B$ માં $q$ ઘટકો હોય તો $A × B$ માં . . . ઘટકો છે.
જો $A = \{ 2,\,4,\,5\} ,\,\,B = \{ 7,\,\,8,\,9\} ,$ તો $n(A \times B)$ =
જો $A=\{1,2\}$ અને $B=\{3,4\}$ તો $A \times B$ લખો. $A \times B$ ને કેટલા ઉપગણો હશે ? તે તમામ ઉપગણોની યાદી બનાવો. છે.