જો $A = \{ 2,\,4,\,5\} ,\,\,B = \{ 7,\,\,8,\,9\} ,$ તો $n(A \times B)$ =
$6$
$9$
$3$
$0$
જો $A = \{ 1,\,2,\,3,\,4\} $; $B = \{ a,\,b\} $ અને $f:A \to B$, તો $A \times B$ મેળવો.
જો $A \times B=\{(a, x),(a, y),(b, x),(b, y)\},$ તો $A$ અને $B$ શોધો.
નીચે આપેલાં વિધાનોમાંથી કયું વિધાન સત્ય છે અને કયું વિધાન અસત્ય છે તે જણાવો તથા અસત્ય વિધાન સત્ય બને તે રીતે ફરી લખો : જો $P=\{m, n\}$ અને $Q=\{n, m\},$ તો $P \times Q=\{(m, n),(n, m)\}.$
જો $\left(\frac{x}{3}+1, y-\frac{2}{3}\right)=\left(\frac{5}{3}, \frac{1}{3}\right),$ તો $x$ અને $y$ શોધો.
જો $A, B, C$ એ એવા ત્રણ ગણ છે કે જેથી $n(A \cap B) = n(B \cap C) = n(C \cap A) = n(A \cap B \cap C) = 2$ થાય તો $n((A × B) \cap (B × C)) $ =