જો ગણ $A$ માં $p$ ઘટકો હોય અને ગણ $B$ માં $q$ ઘટકો હોય,તો $A \times B$ માં રહેલા ઘટકોની સંખ્યા કેટલી થાય?

  • A
    $p + q$
  • B
    $p + q + 1$
  • C
    $pq$
  • D
    $p^2$

Explore More

Similar Questions

જો $A = \{a, b\}$,$B = \{c, d\}$,$C = \{d, e\}$ હોય,તો $\{(a, c), (a, d), (a, e), (b, c), (b, d), (b, e)\}$ એ કોના બરાબર છે?

ધારો કે $A = \{1, 2\}$,$B = \{1, 2, 3, 4\}$,$C = \{5, 6\}$ અને $D = \{5, 6, 7, 8\}$ છે. ચકાસો કે $A \times C$ એ $B \times D$ નો ઉપગણ છે.

ધારો કે $A = \{1, 2, 3\}$,$B = \{3, 4\}$ અને $C = \{4, 5, 6\}$ છે. $(A \times B) \cap (A \times C)$ શોધો.

ધારો કે $A = \{a, b, c\}$ અને $B = \{1, 2\}$ છે. તો ગણ $A$ થી ગણ $B$ પર વ્યાખ્યાયિત સંબંધ $R$ એ નીચેનામાંથી કોનો ઉપગણ છે?

જો $\left(\frac{x}{3}+1, y-\frac{2}{3}\right)=\left(\frac{5}{3}, \frac{1}{3}\right)$ હોય,તો $x$ અને $y$ ની કિંમતો શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo