રોગપ્રતિકારક્તાના સંદર્ભમાં ખોટું વિધાન ઓળખો.
જ્યારે પ્રતિજન (જીવીત કે મૃત) નો સામનો થાય ત્યારે યજમાનના શરીરમાં પ્રતિદ્રવ્ય ઉત્પન્ન થાય છે. જેને સક્રિય રોગપ્રતિકારકતા' કહે છે.
જ્યારે તૈયાર પ્રતિદ્રવ્ય ને સીધુ આપવામાં આવે તો તેને 'નિષ્ક્રિય રોગપ્રતિકારકતા કહે છે
ગર્ભ કેટલુક પ્રતિદ્રવ્ય માતા માંથી મેળવે છે, તે નિષ્ક્રિય રોગપ્રતિકારકતાનું ઉદાહરણ છે.
સક્રિય રોગપ્રતિકારકતા ઝડપી છે અને સંપૂર્ણ પ્રતિભા ,આપે છે.
ત્વચા અને શ્લેષ્મનું આવરણ ........પ્રકાર જન્મજાત પ્રતિકારકતાના અવરોધે છે.
કયાં એન્ટીબોડી માનવ શરીરમાં સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે છે?
પ્રતિકારતંત્રના $B-$ કોષો અને $T-$ કોષો કયા પ્રકારના કોષો છે?
ઍન્ટિબૉડીને.........
$H _{2} L _{2}$ એ શરીરમાં કયાં સ્થાન પામે છે.