કયાં એન્ટીબોડી માનવ શરીરમાં સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે છે?
$I_g\, M$
$I_g\, A$
$I_g\, D$
$I_g\, G$
એન્ટીબોડીનાં બંધારણમાં રહેલ પોલીપેપ્ટાઈડ શૃંખલા એકબીજા સાથે ......... દ્વારા જોડાય છે.
રોગપ્રતિકારક્તાના સંદર્ભમાં ખોટું વિધાન ઓળખો.
રસીકરણનો મૂળ સિદ્ધાંત કયો છે ? રસી કઈ રીતે સૂક્ષ્મજીવોના ચેપને અટકાવે છે ? હિપેટાઇટીસ $-B$ ની રસી કયા સજીવમાંથી બનાવવામાં આવી છે ?
નિષ્ક્રિય પ્રતિકારકતા માટે અસંગત વિધાન કયું છે?
નીચે આપેલમાંથી સાચાં વાક્ય શોધો :
$(i)$ ત્વચા મુખ્ય ભૌતિક અંતરાય છે
$(ii)$ શ્વસનમાર્ગ, જઠરોઆંત્રીયમાર્ગ અને યોનિમાર્ગના અસ્તરમાં શ્લેષ્મ પડ રહેલ છે.
$(iii)$ $IgA, IgM, IgE, IgG,$ $T-$ કોષોના પ્રકાર છે.
$(iv)$ પ્રાથમિક પ્રતિકાર ખૂબ જ તીવ્ર હોય છે.