સુક્ષ્મજીવાણું ઓળખો કે જે સાયકલોસ્પોરીન $A$ જેવા પ્રતિકારક અવરોધકતા ઉત્પાદન માટે જવાબદાર છે:
ક્લોસ્ટ્રીડીયમ બ્યુટીલિક
એસ્પરજીલસ નાઈઝર
સ્ટ્રેપ્ટોકોકસ સેરિવીસી
ટ્રાઈકોડર્માં પોલીસ્પોરમ
યીસ્ટનો ઉપયોગ ........... ના ઉત્પાદનમાં કરવામાં આવે છે. .
મનુષ્ય અને સૂક્ષ્મજીવો માટે એન્ટિબાયોટિકનો અર્થ શું થાય ?
સ્ટ્રેપ્ટોકાયનેઝ કોનામાંથી સંશ્લેષીત કરવામાં આવે છે?
રોગપ્રતિકારકતા ઘટાડતા દ્રવ્યનું નામ આપો.