મનુષ્ય અને સૂક્ષ્મજીવો માટે એન્ટિબાયોટિકનો અર્થ શું થાય ?
મનુષ્ય - જીવનવિંરુદ્વ
સૂક્ષ્મજીવો - પૂર્વજીવન
મનુષ્ય-પૂર્વજીવન
સૂક્ષ્મજીવો -જીવનવિંરુદ્વ
મનુષ્ય-પૂર્વજીવન
સૂક્ષ્મજીવો - પૂર્વજીવન
મનુષ્ય-જીવનવિંરુદ્વ
સૂક્ષ્મજીવો - જીવનવિંરુદ્વ
કયા પીણાના ઉત્પાદનમાં નિશ્ચંદન જરૂરી નથી ?
નિસ્યદિત આલ્કોહોલિક પીણાં સંદર્ભે અસંગત પસંદ કરો
$.......$ યીસ્ટ દ્વારા ઉત્પન્ન થાય છે અને સ્પર્ધાત્મક રીતે કોલેસ્ટ્રોલ સંશ્લેષણ માટે જવાબદાર ઉત્સેચકને અવરોધે છે
ઓર્ગોન ટ્રાન્સપ્લાન્ટના દર્દીમાં ઈમ્યુનોસપ્રેસીવ કારક તરીકે વપરાતો એજન્ટ
એન્ટિબાયોટિક્સ સંદર્ભે સાચું વિધાન પસંદ કરો.
$(i)$ ફ્લેમિંગ, ચેઈન અને ફ્લોરેને 1948માં નોબલ પ્રાઈઝ આપવામાં આવ્યું હતુ.
$(ii)$ એન્ટિબાયોટિક્સે આપણી ઘાતક રોગોની સારવાર ક્ષમતા વધારી છે.
$(iii)$ પેનિસિલિન વિશ્વ યુદ્ધ માં અમેરિકન સૈનિકોની સારવાર માટે વપરાયી હતી.