રોગપ્રતિકારકતા ઘટાડતા દ્રવ્યનું નામ આપો.
ટ્રાયકોડર્મા પોલિસ્પોરમ (Trichoderma polysporum) ફૂગ દ્વારા મેળવાતું સાયક્લોસ્પોરિન $A$ દર્દીઓના અંગ પ્રત્યારોપણમાં પ્રતિકારકતા ઘટાડનાર ઘટક (immuno suppressive agent) તરીકે વપરાય છે
ટ્રાયકોડર્મા પોલિસ્પોરમ શેનો સ્ત્રોત છે.
પેનિસિલિન વ્યાપારિક ઉત્પાદન કોના દ્વારા કરાયું હતું.
સુધારેલ સ્ટ્રેપ્ટોકોક્સ બૅક્ટેરિયા કોની મદદથી બનાવાય છે ?
નીચે આપેલ પૈકી અસંગત જોડ કઇ છે ?
પ્રતિકારકતા નિગ્રાહક તરીકે કોણ ઉપયોગી છે?