આહાર શૃંખલાના વિવિધ ઘટકો વચ્ચે ઉર્જાના પ્રવાહ અંગે ખોટું વિધાન ઓળખો.

  • A
    દરેક પોષક સ્તરે થોડી ઉર્જા પર્યાવરણમાં ઉષ્મા સ્વરૂપે ગુમાવાય છે.
  • B
    દરેક પોષક સ્તરે ઉપલબ્ધ ઉર્જાનું પ્રમાણ અગાઉના પોષક સ્તરના $10\%$ હોય છે.
  • C
    ઉર્જાનો પ્રવાહ એકદિશીય હોય છે.
  • D
    લીલી વનસ્પતિઓ પાંદડા પર પડતી સૌર ઉર્જાના લગભગ $10\%$ ભાગને ગ્રહણ કરે છે.

Explore More

Similar Questions

ઉષ્ણકટિબંધીય વર્ષાવનમાં નિવસનતંત્રમાં મોટાભાગની ઉર્જા કોના દ્વારા વહન પામે છે?

આહાર શૃંખલા $Grass \rightarrow Rabbit \rightarrow Wolf \rightarrow Lion$ માં પોષક સ્તરે કોની પાસે મહત્તમ ઉર્જા હોય છે?

ધારો કે $2000 \; J$ સૌર ઊર્જા લીલી વનસ્પતિ પર આપાત થાય છે. લિન્ડેમેનના $10 \; \%$ ના નિયમના આધારે,આકૃતિમાં દર્શાવ્યા મુજબ $A, B$ અને $C$ ને ઓળખો.

આહાર શૃંખલા એ વસ્તીની એક શ્રેણી છે,જે ઉત્પાદકોથી શરૂ થાય છે. તે કોની સાથે સંબંધિત છે?

"એક પોષકસ્તરમાંથી બીજા પોષકસ્તરમાં ઊર્જાનું વહન થતાં કેટલીક ઊર્જા ઉષ્મા સ્વરૂપે વ્યય થાય છે." આ વિધાન થર્મોડાયનેમિક્સનો કયો નિયમ દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo