આહાર શૃંખલા એ વસ્તીની એક શ્રેણી છે,જે ઉત્પાદકોથી શરૂ થાય છે. તે કોની સાથે સંબંધિત છે?

  • A
    માત્ર જૈવિક ઘટકો
  • B
    ઉર્જાનો પ્રવાહ અને પોષક તત્વોનું સ્થળાંતર
  • C
    $(a)$ અને $(b)$ બંને
  • D
    અજૈવિક ઘટકો અને વિઘટકો

Explore More

Similar Questions

ઊર્જાના પિરામિડમાં વિવિધ પોષક સ્તરે ઊર્જાના વ્યયનો દર કેટલો હોય છે ($\%$ માં)?

પરિસ્થિતિકીય તંત્ર (ecosystem) માં ઉર્જાનો પ્રવાહ કઈ દિશામાં હોય છે?

સાચી આહાર શૃંખલા $(GFC)$ પસંદ કરો.

જમીન અને જલીય નિવસનતંત્રમાં ઉર્જાનું મુખ્ય વહન અનુક્રમે . . . . . . અને . . . . . . દ્વારા થાય છે.

ઉચ્ચ પોષક સ્તરે રહેલા સજીવો પાસે ઓછી ઊર્જા ઉપલબ્ધ હોય છે. ટિપ્પણી કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo