ઉષ્ણકટિબંધીય વર્ષાવનમાં નિવસનતંત્રમાં મોટાભાગની ઉર્જા કોના દ્વારા વહન પામે છે?

  • A
    ચારણ આહાર શૃંખલા
  • B
    મૃતદ્રવ્ય આહાર શૃંખલા
  • C
    પરપજીવી આહાર શૃંખલા
  • D
    $(a)$ અને $(c)$ બંને

Explore More

Similar Questions

કઈ આહાર શૃંખલા સીધી રીતે સૌર વિકિરણ પર આધારિત છે?

કઈ આહાર શૃંખલા સાચી છે?

શરીરના જાળવણી માટે ઉર્જાની જરૂરિયાત ક્રમશઃ ઉચ્ચ પોષક સ્તરો સાથે . . . . . . છે.

એક વરુએ હમણાં જ એક ઘેટાના બચ્ચાને ખાધું છે. ત્યારબાદ એક વાઘ વરુને જુએ છે,તેના પર હુમલો કરે છે અને તેને ખાઈ જાય છે. પારિસ્થિતિકીય દ્રષ્ટિએ,વાઘ શું છે?

વિધાન : નિવસનતંત્રમાં એકસાથે અસ્તિત્વ ધરાવતી આહાર શૃંખલાઓના જાળાને આહારજાળ કહેવામાં આવે છે.
કારણ : સમડી (kite) જેવું પ્રાણી આહારજાળનો ભાગ બની શકતું નથી.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo